Also Read
BEARISH ENGULFING PATTERNS
Bearish Engulfing Patterns મંદી નો સંકેત આપે છે એક Bullish Small Candle હોય છે અને Second Big Bearish Candle હોય છે. જે Previous નાની Bullish Candle ને પૂરી Cover કરી લે છે. આ એક Bearish Patterns છે જે આવનારી મંદી ને દર્શાવે છે.
તે મંદી નો સંકેત આપે છે
એક Bullish Small Candle હોય છે અને Second Big Bearish Candle હોય છે. જે Previous નાની Bullish Candle ને પૂરી Cover કરી લે છે.
આ એક Bearish Patterns છે જે આવનારી મંદી ને દર્શાવે છે.
I - Doji એક Single Candlestick Pattern છે જે Marcket માટે ખુબ જ મહત્વની હોય છે
II - Dogi નાતો Bullish Trend ને Conform કરે છે નાતો Bearish Trend ને Conform કરે છે But એક Speed Brecker ની જેમ સાચવી ને આગળ વધવાનો મેસેજ આપે છે
III - Spinning Top Candle મા Body નાની હોય છે Upper Shadows અને Lower Shadows Big હોય છે.
IV - તે Marcket મા Indecision ને દર્શાવે છે. Marcket મા Next શું થશે એ Dogi Candle સ્પષ્ટ નથી કઈ શકતુ.
Four Prise Doji
V - Four Prise Doji આ Types ની Dogi Candle મા Open Close High Low બધું Same હોય છે તે Marcket મા Indecision બતાવે છે
VI - Doji મા એક્દમ ના બરાબર Body હોય છે Upper Shadows અને Lower Shadows ખુબ જ લાંબી હોય છે.
VII - Doggie Candle મા Opening Prise અને Closing Prise લગભગ Same હોય છે.
Opening Prise = Closing Prise
VIII - Doggie Candle બન્યા પછી Marcket મા થોડું Correction આવી શકે છે. અને થોડા સમય માટે Marcket Side Way માં પણ જઈ શકે છે.
IX - Doji બન્યા પછી કોઈ Trend બનવા નો Wait કરો.
I - Support and Resistance થી 100% Conformation તો નથી મળતું પણ ત્યાં કોઈ ખાસ Prise Point છે જ્યાં Buy અને Sell કરવાનું લોકો વધારે પસંદ કરે છે. કારણકે ત્યાં એ વારંવાર થાય છે.
II - Support અને Resistance થી એવી એક ખાસ જગ્યા ખબર પડે છે જ્યાં એક Amount પર લોકો વધારે માં વધારે Attract થાય છે અને વધારે મા વધારે લોકો ત્યાં થી એક દૂરી બનાવી લે છે.
III - જ્યારે સીધે સીધું Support અને Resistance મળી જાય તો Easyly 1% Variation સાથે Entry Point અને Exit Point મળી શકે છે
IV - Chart ના Support અને Resistance મા ઉપર ની Line Support Line નું કામ કરે છે અને નીચે ની Line Resistance નું કામ કરે છે
Gravestone Doji
Conditions
1 - Marcket નો Up Trend ચાલતો હોવો જોઇએ. આ Candle મા Long Upper Shadows હોય છે આ Candle મા Lower Shadows નથી હોતી. જ Bullish Trends Reversal બતાવે છે હવે પછી Bearish Trend આવી શકે છે
2 - Trend ના Top પર Gravestone Doji Candle બનવુ જોઈએ. Gravestone Doji Candle બનતા પહેલાં 8 Candle નો Up Trend ચાલતો હોવો જોઇએ. હવે Up Trend માં જરૂરી નથી કે બધી જ Candle Green હોય એક બે Red પણ Candle વચ્ચે આવશે તો ચાલશે અથવા Up Trend માં 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason કે ત્યાં ઘણા Treders Buying કરીને બેસેલા હશે હવે તેઓ Sale કરશે જ અથવા Sallings માટે ની Position બનાવવાની Wait કરી રહ્યા હશે.
3 - Gravestone Doji બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Up Trend ચાલતો હોવો જોઈએ.
4 - Up Trend માં Gravestone Doji એ દર્શાવે કે Buying એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Selling ની કોશિશ કરશે.
5 - Gravestone Doji માં નીચે Body હોતી નથી અને ફક્ત Wings રહેશે. જ્યાંથી Buying ચાલુ થયું ત્યાં જ Closing પણ હોવું જોઇએ Open = Low હોવો જોઇએ. Gravestone Doji નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.
6 - Gravestone Doji માં First Buying થાય છે પછી Saller Active થાય છે Candle ને નીચે લાવે છે અને એક Wings બને છે નીચે કોઈ Body હોતી નથી. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Sallings Continue રહેશે. આ Conditions માં લોકો Buy કરીને બેસેલા છે
એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close કરશે. So Selling પર Selling પર થતું રહે છે. અને Marcket Down Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Gravestone Doji મળે તો Sallings કોશિશ કરવી.
7 - So Gravestone Doji ની Previous Candle નો Low Breck થાય તો Entry લઈ લો Short Position માટે અને Gravestone Doji નો High Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Gravestone Doji નો High તમારો Stoploss રહેશે. Bottom પર Gravestone Doji બનવું નય જોઇએ. ત્યાં Dragon Fly Doji Doji હોવું જોઇએ.
8 - આ Conditions મા Gravestone Doji નો Colour Matter નથી કરતો. But પૂરા Up Trend નો High Gravestone Doji હોવો જોઇએ. Gravestone Doji બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.
9 - એક Conditions આ પણ છે કે Gravestone Doji Previous બે Candle ને Cover નય કરતો હોવો જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Gravestone Doji એટલો Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Gravestone Doji નો Wings Long હોય તો વાંધો નય પણ Gravestone Doji ની Next Single Candle Gravestone Doji ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી ઉપર જવાની કોશિશ નય કરશે. તમારો Stoploss Hit નય થશે.
10 - Gravestone Doji ના નીચે એક બીજુ Shooting Star હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Shooting Star બનવું જરૃરી છે.
11 - Time Frame 5 અથવા 15 Minutes નો પણ ચાલશે
12 - Gravestone Doji માં Body 0% રહેશે. અગર Shooting Star 50%-50% નું બનાશે તો તે Doji ગણાશે એટલે કે Indecision So તેને Ignore કરવું. Gravestone Doji Without Body નું બનશે.
Shooting Star
Conditions
1 - Marcket નો Up Trend ચાલતો હોવો જોઇએ.
2 - Trend ના Top પર Shooting Star બનવો જોઈએ. Shooting Star Candle બનતા પહેલાં 8 Candle નો Up Trend ચાલતો હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Buying કરીને બેસેલા હશે હવે તેઓ Sele કરશે જ.
3 - Shooting Star બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Up Trend ચાલતો હોવો જોઈએ.
4 - Up Trend માં Shooting Star એ દર્શાવે કે Buying એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Selling ની કોશિશ કરશે.
5 - Shooting Star માં નીચે થોડી Body હશે અને ઉપર Body થી બે ગણી Wings રહેશે. Shooting Star નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.
6 - Shooting Star માં First Buying થાય છે પછી Saller Active થાય છે Candle ને નીચે લાવે છે અને એક Wings બને છે નીચે થોડી Body હોય છે. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Sallings Continue રહેશે. આ Conditions માં લોકો Buy કરીને બેસેલા છે
એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close કરશે. So Selling પર Selling પર થતું રહે છે. અને Marcket Down Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Shooting Star મળે તો Sallings કોશિશ કરવી.
7 - So Shooting Star ની Previous Candle નો Low Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Shooting Star નો High Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Shooting Star નો High તમારો Stoploss રહેશે. Bottom પર Shooting બનવું નય જોઇએ. ત્યાં Hammer હોવું જોઇએ. Bottom પર Shooting Star બંને તો એનો કોઈ Meaning નથી હોતો.
8 - આ Conditions મા Shooting Star નો Colour Matter નથી કરતો. But પૂરા Up Trend નો High Shooting Star હોવો જોઇએ. Shooting Star બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.
9 - એક Conditions આ પણ છે કે Shooting Star Previous બે Candle ને Cover નય કરતો હોવો જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Shooting Star એટલો Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Shooting Star નો Wings Long હોય તો વાંધો નય પણ Shooting Star ની Next Single Candle Shooting Star ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી ઉપર જવાની કોશિશ નય કરશે. તમારો Stoploss Hit નય થશે.
10 - Shooting Star ના નીચે એક બીજુ Shooting Star હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Shooting Star બનવું જરૃરી છે.
11 - Time Frame 5 અથવા 15 Minutes નો પણ ચાલશે
12 - Shooting Star મા Body 30% રહેશે. અગર Shooting Star 50%-50% નું બનાશે તો તે Doji ગણાશે એટલે કે Indecision So તેને Ignore કરવું.
Gravestone Doji Without Body નું બનશે.
તો Gravestone Doji Candle મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.
Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે.
SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.
Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.
એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.
Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે
Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.
Time Frame 5 કે 15 Minutes ચાલશે
Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.
Dragon Fly Without Body નું બનશે.
તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.
Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.
બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.
Dragon Fly Doji Candle
Conditions
1 - Marcket નો Down Trend ચાલતો હોવો જોઇએ.
2 - Trend ના અંતે Dragon Fly Doji બનવું જોઈએ. Dragon Fly Doji Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sale કરીને બેસેલા હશે હવે તેઓ Buying ની Wait કરતા હશે.
3 - Dragon Fly Doji બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Down Trend હોવો જોઈએ.
4 - Down Trend માં Dragon Fly Doji એ દર્શાવે કે Selling એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Buying ની કોશિશ કરશે.
5 - Dragon Fly Doji Without Body નું હશે અને નીચે Big Wings રહેશે. Hammer નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.
6 - Dragon Fly માં First Selling થાય છે પછી Buyers Active થાય છે Candle ને નીચે થી ઉપર લઈ જાય છે અને એક Wings બને છે જ્યાં થી Prise Open થઇ હોય ત્યાં જ Close થાય છે આ Conditions મા High = Low રહેશે Candle જ્યાંથી Start થશે ત્યાં જ Close પણ થશે So આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Buying Continue રહેશે. આ Conditions માં લોકો Sale કરીને બેસેલા છે
એમનો Stoploss Hit થશે અને જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close કરશે. So Buying પર Buying થતું રહે છે. અને Marcket Up Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Dragon Fly Doji મળે તો Buying ની કોશિશ કરવી.
7 - So Dragon Fly Doji ની Previous Candle નો High Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Dragon Fly Doji નો Low Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Dragon Fly Doji નો Low તમારો Stoploss રહેશે અગર તમે Position લઈ લીધી હશે તો.
8 - Marcket ના Top પર Dragon Fly Doji બનવું નય જોઇએ. ત્યાં Gravestone Doji હોવી જોઇએ. Top પર Dragon Fly Doji બંને તો એનો કોઈ Meaning નથી હોતો.
9 - આ Conditions મા Dragon Fly Doji નો Colour Matter નથી કરતો. But પૂરા Down Trend નો Low Dragon Fly Doji હોવી જોઇએ. Dragon Fly Doji બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જ Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.
10 - એક Conditions આ પણ છે કે Dragon Fly Dji Previous બે Candle ને Cover નય કરતું હોવું જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Dragon Fly Doji એટલું Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો આ Conditions માં Entry લેવી નહીં. Dragon Fly Doji નો wings Long હોય તો વાંધો નય પણ Dragon Fly Doji ની Next Candle તેની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી નીચે જવાની કોશિશ નય કરશે.
10 - Dragon Fly Doji ના ઉપર એક બીજુ Dragon Fly Doji હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Dragon Fly Doji બનવું જરૃરી છે.
11 - Time Frame 5 કે 15 Minutes નો પણ ચાલશે
12 - Dragon Fly Doji મા Body 0% રહેશે. Dragon Fly Without Body નું બનશે.
Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે.
SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.
Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.
એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.
Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે
Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.
Time Frame 5 કે 15 Minutes ચાલશે
Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.
Dragon Fly Without Body નું બનશે.
તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.
Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.
બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.
Hammer
Conditions
1 - Marcket નો Down Trend ચાલતો હોવો જોઇએ.
2 - Trend ના અંતે Hammer બનવું જોઈએ. Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ.
3 - Hammer બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Down Trend હોવો જોઈએ.
4 - Down Trend માં Hammer એ દર્શાવે કે Selling એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Buying ની કોશિશ કરશે.
5 - Hammer ઉપર થોડી Body હશે અને નીચે Body થી બે ગણી Wings રહેશે. Hammer નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.
6 - Hammer માં First Selling થાય છે પછી Buyers Active થાય છે Candle ને ઉપર લઈ જાય છે અને એક Wings બને છે ઉપર થોડી Body હોય છે. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Buying Continue રહેશે. આ Conditions માં લોકો Sale કરીને બેસેલા છે
એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close કરશે. So Buying પર Buying થતું રહે છે. અને Marcket Up Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Hammer મળે તો Buying ની Try કરવી.
7 - So Hammer ની Previous Candle નો High Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Hammer નો Low Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Hammer નો Low તમારો Stoploss રહેશે. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ. Top પર Hammer બંને તો એનો કોઈ Meaning નથી હોતો.
8 - આ Conditions મા Hammer નો Colour Matter નથી કરતો. But પૂરા Down Trend નો Low Hammer હોવો જોઇએ. Hammer બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.
9 - એક Conditions આ પણ છે કે Hammer Previous બે Candle ને Cover નય કરતું હોવું જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Hammer એટલું Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી નીચે જવાની કોશિશ નય કરશે.
10 - Hammer ના ઉપર એક બીજુ Hammer હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Hammer બનવું જરૃરી છે.
11 - Time Frame 5 કે 15 Minutes નો પણ ચાલશે
12 - Hammer મા Body 30% રહેશે. અગર Hammer 50%-50% નું બનાશે તો Hammer ને Ignore કરવું.
Dragon Fly Without Body નું બનશે.
તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.
Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે.
SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.
Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.
એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.
Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે
Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.
Time Frame 5 કે 15 Minutes ચાલશે
Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.
Dragon Fly Without Body નું બનશે.
તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.
Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.
બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.

EMA મા બંને રેખા 5 અને 9 ના ટૂંકા ગાળામાં ફરતી હોય છે. ક્રોસઓવરના Crossover આધારે ખરીદી અને વેચાણના Signals બનાવવામાં આવે છે. Stocks ના બજારની કિંમત તે સ્ટોક સાથે સંકળાયેલ તમામ પ્રકારની માહિતી સૂચવે છે ચલણની હાલની કિંમત તમારી સરેરાશ કિંમતથી ઉપર છે તો તેનો અર્થ એ છે કે Marcket Bullish છે અને વર્તમાન કિંમત તમારી સરેરાશ કિંમત નીચે છે તેનો અર્થ એ કે Marcket Bearish છે
MACD બે Moving Avrage વચ્ચેનો તફાવત MACD નો ફેલાવો કહેવાય છે. જ્યારે Momentum ઘટે છે ત્યારે Spread માં પણ ઘટાડો થાય છે અને ફેલાવો વધે તો Spread મા પણ વધારો થાય છે. MACD થી Trend Conform કરી શકાય છે. MACD હિસ્ટોગ્રામ ની 0 લાઇનના Crosing ખરીદવા અને વેચવા માટે નો સંકેત આપે છે. 0 લાઇન થી ઉપર હસે તો Buying કરો અને નીચે હસે તો Sell કરો. Uptrend મા MACD હિસ્ટોગ્રામ ઝીરો રેખાથી ઉપર હશે, તેમજ Signals Line પણ ઉપર હશે. Downtrend મા ઊલટું રહેશે.
Hedge Mode મા Always 50-50 Amount Use કરવું જોઈએ. Hedging મા Always Cross Margin Use કરવું જોઈએ. Btc અથવા Nifty ના Against Tread કરવો નહીં.
I - Always Open Hadge Mode Always Use 50% Fund Always Use
Prise સાથે આ Trends ને Volume દ્વારા પણ પુષ્ટિ મળી હોવી જોઈએ. શેર પસંદ કરતા પહેલા, બજારના Trends ને જુઓ, બજારના Trends વિરુદ્ધ ન જાવ. Volume સંકેત આપે છે કે કોઈ એક Time Period મા કેટલા Stock Buy અને Sell થયા. વોલ્યુમ શેરની સંખ્યાને દર્શાવે છે Volume સંકેત આપે છે કે કોઈ એક સમય મા કેટલા Share Buy અને Sell થયાં છે. કોઈ Share જેટલો વધારે Active હસે એટલો એનો volume પણ આટલો જ વધારે હસે. વધુ વપરાશકર્તા વધુ સક્રિય હશે, તેનું કદ ઊંચું હશે.
Side Way Trends મા જ્યારે Candle એક સિમિત Range મા UP/DOWN થતી હોય ત્યારે Treders લોકોએ Marcket મા એક દુરી બનાવી રાખવી જોઈએ. અથવા Hadge Mode On રાખી શકે છે.
Piercing Line Patterns Bullish Trends દર્શાવે છે તેની First Candle Long Bearish હોય છે Second Candle Long Bullish Patterns હોઈ છે આ Patterns લાબી Selling પછી Create થાય છે Chart ના Bottom મા બને છે
इतिहास अपने आप को दोहराता है |




































