કૅન્ડલસ્ટિક શું છે? Candle Defination, Bullish & Bearish Engulfing Candlestick Patterns With Dogie Candle વિશે ગજરાતી મા Detail માં સમજો

Also Read


Candlestick Pattern With Gujrati Language



શું તમે Trading કરવા તૈયાર છો ?


તમારે Trading કરવું હોય તો તમારે સૌથી પહેલા Candle ના Pattern વિશે જાણવું ખુબજ જરૂરી છે







Candlestick Pattern વાળા Chart માં વિવિધ Time Frame અને વિવિધ Indicator ના મદદ થી Stock ને Analysis કરવા મા આવે છે.




કૅન્ડલસ્ટિક શું છે? 



Candle ના Low / Close અને Open / High પરથી અથવા Candlestick Pattern પરથી Prize Direction Predict કરી શકાય છે જે Prize Direction ની આગાહી કરે છે




Candle એ Stocks Prize ની Direction સંબંધિત માહિતી પ્રાપ્ત કરવાની નોંધપાત્ર પદ્ધતિ છે. 


 

દરેક Candlestick Pattern માં ત્રણ મૂળભૂત Facilities નો સમાવેશ થાય છે જેમ કે Body Open Close Wing Up trend Down Trend  Candle Color Market નું Direction નક્કી કરવું



Candlestick Pattern ના વિવિધ પ્રકાર ના Chart હોય છે  જે Market માં Profits માટેની Opportunity શોધવા માં મદદ કરી શકે છે ઘણી એવી પણ Chart Pattern છે જે Market ની  અનિશ્ચિતતા ઓળખવામાં મદદ કરે છે


    Candle Defination



    Candle Body નો અર્થ બંધ અને શરૂઆતની કિંમત દર્શાવવા માટે થાય છે.



    Bearish Candle



    Bearish Candle ની રચનામાં ત્રણ જુદા જુદા Candle Part નો સમાવેશ થાય છે, જેમ કે Bearish Candle માં, શરૂઆતની કિંમત હંમેશા બંધ કિંમત કરતા વધારે હોય છે.



    Web Stories




    Bullish Candle


    Bullish Candle ની રચનામાં ત્રણ Candle Part નો સમાવેશ થાય છે. Body બંધ અને શરૂઆતના ભાવનું પ્રતિનિધિત્વ કરે છે જો કે, બેરીશ પેટર્નથી વિપરીત, Bullish Body ની શરૂઆતની કિંમત હંમેશા બંધ કિંમત કરતાં ઓછી હોય છે.


    Wing



    Wing Opining અને Closing Prize ને જોડવા માટે જવાબદાર છે




    Bullish Engulfing Candlestick Patterns & Bearish Engulfing Candlestick Patterns







    Bearish Engulfing Candlestick Patterns


    Bearish Engulfing Candlestick Patterns મંદી નો સંકેત આપે છે


    એક Bullish Small Candle હોય છે અને Second Big Bearish Candle હોય છે. જે Previous નાની Bullish Candle ને પૂરી Cover કરી લે છે.

    આ એક Bearish Patterns છે જે આવનારી મંદી ને દર્શાવે છે.



    Doji Candle








    Step I - Doji એક Single Candlestick Pattern છે જે Marcket માટે ખુબ જ મહત્વની હોય છે



    Step II - Dogi નાતો Bullish Trend ને Conform કરે છે  નાતો Bearish Trend ને Conform કરે છે But એક Speed Brecker ની જેમ સાચવી ને આગળ વધવાનો મેસેજ આપે છે



    Step III - Spinning Top Candle મા Body નાની હોય છે Upper Shadows અને Lower Shadows Big હોય છે.



    Step IV - તે Marcket મા Indecision ને દર્શાવે છે. Marcket મા Next શું થશે એ Dogi Candle સ્પષ્ટ નથી કઈ શકતુ.



    Four Prise Doji


    Step I - Four Prise Doji આ Types ની Dogi Candle મા Open Close High Low બધું Same હોય છે તે Marcket મા Indecision બતાવે છે 



    Step II - Doji મા એક્દમ ના બરાબર Body હોય છે Upper Shadows અને Lower Shadows ખુબ જ લાંબી હોય છે.



    Step III - Doggie Candle મા Opening Prise અને Closing Prise લગભગ Same હોય છે.



    Opening Prise = Closing Prise



    Step IV - Doggie Candle બન્યા પછી Marcket મા થોડું Correction આવી શકે છે. અને થોડા સમય માટે Marcket Side Way માં પણ જઈ શકે છે.



    Step V - Doji બન્યા પછી કોઈ Trend બનવા નો Wait કરો. 




     Related Post

     

     

    Options ChainOptions Chain Treding Strategy With हिंदी Language Treding Strategy With हिंदी Language Read More>>

    आप्शन ट्रेडिंग में स्ट्राइक प्राइस को समझना बहुत जरुरी है क्योकि जिस स्ट्राइक प्राइस को चुनते है उसी के आधार पर ही ट्रेडिंग में Loss या Profit देखने को मिलता है. कॉल और पुट दोनों में In the Money Strike, At the Money Strike और Out of the Money Strike आदि के बारे में जानना बहुत जरुरी है तो यहां हम वही Discussion करने वाले है

    Options Chain का Data Every 3:00 Minutes में Update हो जाया है ज्यादातर हर एक Stricprice पे Marcket रुकता जरूर है Stric Price Nifty मे 50 नंबर के बाद आती हैं जब की Bank Nifty में 100 Points के बाद आती है Read More>>

     

     

    Fibonacci Retracement Basic Information With हिन्दी Language Read More>>

    फिबोनाची Series के कुछ दिलचस्प गुण हैं इस Series में किसी भी संख्या को पिछले संख्या से विभाजित करें तो यह Level या Answer हमेशा लगभग 1.618 होगा 1.618 के Level को Golden Ratio कहा जाता है

    फपूर्व ट्रेंड की दिशा में संभावित रिवर्सल लेवल की पहचान करने के लिए रिट्रेसमेंट को दोनों अपट्रेंड और डाउनट्रेंड के बाद लागू किया जा सकता है

    सबसे लोकप्रिय Fibonacci Retracement Important Leval 23.6%, 38.2%, 50% और 61.8% और 78.6% है Read More>>

     

     

    3:00 PM Strategy Nifty & Bank Nifty Options Buying Strategy Read More>>

    फजब हम Options Buying करते हे तो Market का Movementum हमारे Favour में होना चाहिए ये Highly Scalping Strategy है

    इस Strategy मै 5 Minutes का टाइम Frame रखना होगा यहां पर आपको सिर्फ 5 या 10 Minutes में ही Target देखने को मिलेगा

    हमरा Exit Point होगा 3:05 पर लेकिन अगर Market हमारे Favour में हैं तो थोड़ा Trailing Stoploss कर के Profit को Increase कर सकते हो Read More>>

     

     

    K K Gandhi English Medium School Gorwada

    JINHeMANT™ एक Hin-Glish ब्लॉग है, और हम 2019 से Blogging कर रहे हैं हम इसे सबसे बड़ा हिंदी Blog बनाना चाहते है इसके लिए हमे आपकी Help की आवश्यकता रहेगी हम उम्मीद करते हैं की हमारे द्वारा बताई गयी जानकारी आपके लिए Helpful होगी अगर आपको हमारी Post अच्छी लगी हो तो Comment और Blog को Follow करना करना न भूले धन्यवाद् । youtube telegram instagram facebook twitter pinterest rss

    ટિપ્પણી પોસ્ટ કરો (0)
    વધુ નવું વધુ જૂનું
    Do you have any doubts? chat with us on WhatsApp
    Hello, How can I help you? ...
    Click me to start the chat...
    Youtube Channel Image
    JINHeMANT™ Subscribe To Watch More Blogging and Trending Tutorials
    Subscribe
    close